HomeNews17/06/2026 તાપી જિલ્લાના સમાચારો

17/06/2026 તાપી જિલ્લાના સમાચારો

નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યુઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો. સરકારી સહાય માટે લાંચની માંગણી સોઘડમાં એસીબીનો સફર ટ્રેપમાં બે ઝડપાયા સોઘડ બજરંગ એગ્રો એજન્સી ખાતે એસીબીએ રૂપિયા 650 ની લાચ સ્વીકારતા બે શક્ષોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા.ખેડૂતને સરકારની નિદર્શન કીટ સહાય યોજના 2026 હેઠળ મફતમાં મળતા ડાંગર અને જુવારના બિયારણ આપવા બદલ ગ્રામસેવક જીવણભાઈ ગામિતે લાંચની માંગણી કરી હોવાનું સામે આવ્યું હતું. એસીબી દ્વારા ગોઠવાયેલા ટ્રેપ દરમિયાન અક્ષય કેરેલ લાંચની રકમ સ્વીકારતા ઝડપાઈ ગયો હતો. આ મામલે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.વ્યારાની દક્ષિણાપદ શાળામાં વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણીની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઈ વ્યારા નગર ખાતે આવેલ દક્ષિણાપદ શાળામાં આગામી 21મી જૂને વિશ્વ યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી યોજાશે જે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર આરઆર બોરાડને અધ્યક્ષતા અને સમીક્ષા બેઠક યોજાઈ હતી જે બેઠકમાં આરોગ્ય ટ્રાફિક પાર્કિંગ વીજ પુરવઠો પીવાનું પાણી સહિતની વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા વ્યારા કેનેરા બેંક લોન કોભાંડમાં બે આરોપીઓ ઝડપાયા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા વ્યારાની કેનેરા બેંક લોન કોભાંડની તપાસમાં પોલીસે વધુ કાર્યવાહી કરતા લોન એજન્ટ સંદીપ કોકણી અને નોટરી એડવોકેટ ઈશ્વર કોકણીની ધરપકડ કરી હતી બંને બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જો કે કોર્ટે બંને આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે કોભાંડ અંગે વધુ તપાસ શરૂ કરી છે. વ્યારાના કણજા ગામે ગેરકાયદેસર રેતી ખનન પર તંત્રનો દરોડો ત્રણ હેટાચી સહિત મોટો મુદ્દામાલ જપ્ત. વ્યારા તાલુકાના કણજા ગામે તાપી નદીના પટમાં ગેરકાયદાસર રેતી ખનનની પ્રવૃત્તિઓ સામે પ્રાંત અધિકારી મામલદાર ભૂસ્તર વિભાગ અને પોલીસની સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરી હતી દરોડા દરમિયાન સ્થળ પરથી ત્રણ હિટાચી મશીન 10 નાવડીઓ તેમજ રેતી ભરેલા બે હાઈવા ટ્રક સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બુસ્તર વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે સોંગના કીકાઈ પાટિયા નજીક પશુઓથી ભરેલી ટ્રક ઝડપાઈ બે આરોપીઓની ધરપકડ સોઘડ તાલુકાના કીકાઈ પાટિયા નજીકથી ગેરકાયદેસર રીતે પશુઓનું પરિવહન કરતી ટ્રકને પોલીસે ઝડપી પાડી હતી કાર્યવાહી દરમિયાન મુનવર મીર હસન આલીસર અને આચારખાન નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે રાજખમ ખાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે ટ્રક અને પશુઓ સહિત અંદાજે રૂપિયા 14.70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉછલના દેવચાંદની પાસે મીની ટેમ્પો અને બાઈક વચ્ચે ગમખાર અકસ્માત. બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું. ઉછલના દેવચાંદની ગામની સીમમાં ઉચ્છલ નેજર સ્ટેટ હાઈવે પર મીની ટેમ્પો અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકની ઓળખ આમકુટી ગામના મરગીયાભાઈ વસાવા તરીકે થઈ છે અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી ટેમ્પા ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે વ્યારાના રામકુવાની ગ્રામસભાના ઠરાવને ધ્યાનમાં લઈ ગ્રામજનોની રજૂઆત યોજનાઓ અન્ય સ્થળે ખસેડવાની માંગ કરવામાં આવી વ્યારાના રામકુવા [સંગીત] ગામે ગૌચર જમીન પર પાણી પુરવઠા અને મધ્યાનભ ભોજન યોજનાના બનાવવા ગ્રામસભામાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ઠરાવને ધ્યાને લઈ ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટરને આજે ફરી એક આવેદન પત્ર આપી બંને યોજનાઓને અન્ય સ્થળે ખસેડવાની માંગ કરી છે ગ્રામજનોનું કહેવું છે કે ગૌચર જમીન રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાળવી રાખવી જરૂરી છે વ્યારા માર્કેટયાર્ડને મળ્યા નવા સુકાની મહેન્દ્ર ગામિત ચેરમેન અને મનોજ પટેલ વાઈસ ચેરમેન તરીકે સરવાનું મતે વરાયા વ્યારાનગર ખાતે આવેલ એપીએમસી માર્કેટયાર્ડના ચેરમેન અને વાઈસ ચેરમેનની ટર્મ પૂર્ણ થતા નવી નિમણૂક કરવામાં આવી હતી જેમાં સરવાનું મતે મહેન્દ્ર ગામિતને [સંગીત] ચેરમેન તથા મનોજ પટેલના વાઈસ ચેરમેન તરીકે પસંદ કરવામાં આવ્યા હતા નિમણૂક બાદ હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે બુલેટીનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યુઝ ચેનલને લાઈક શેર કોમેન્ટસ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોના અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત હમ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments